એલર્ટ / જે કફ સીરપ પર WHOએ આપ્યું એલર્ટ, શું તે ભારતમાં વેચાય છે? જાણો શું કહ્યું કેમિસ્ટ સંગઠને

WHO medical alerts on 4 Indian cough syrups are they sold in India

WHO એ 4 કફ સિરપને લઇને એલર્ટ કર્યુ છે. તેના પર મેડેન ફાર્માસ્યૂટિકલ્સના અધિકારીએ કહ્યું કે કંપની ગામ્બિયામાં બાળકોના મૃત્યુ સંબંધિત ઘટનાની જાણકારી મેળવવાનો પ્રયાસ ચાલુ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ