નવી આફત / ભારતના કોરોના સ્ટ્રેનને લઈને WHOનો હચમચાવી દેનારો દાવો, દુનિયાની ચિંતા વધશે

WHO Labels Coronavirus Strain In India As

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતનો કોરોના સ્ટ્રેન અત્યંત ચેપી છે તે દુનિયા માટે ટેન્શન વધારનાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ