ગમગીની / કોને ખબર હતી, લગ્નમા નાચતાં ઉડી જશે પ્રાણપંખેરું, હાર્ટએટેકથી શખ્સના મોતનો વીડિયો વાયરલ

Who knew, while dancing at the wedding, the life raft will fly away, the video of a man's death due to a heart attack has...

લગ્ન સમારોહમાં સામેલ યુવકને ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. 40 વર્ષીય મનોજને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં હાજર ર્ડાક્ટર દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ