મુંબઈ / 40 વર્ષ સુધી રાજનીતિમાં પગ ન મૂકનાર ઉદ્ધવ ઠાકરે 59 વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે

who is uddhav thackeray new chief minister of maharashtra

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ ગુરુવારે સાંજે લેશે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લઇને 'પિતા બાલાસાહેબ ઠાકરેને કરેલું વચન' પૂર્ણ કરવાના છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ