વિવાદ / સોખડા સ્વામીનારાયણ સંસ્થાનના નવા ગાદીપતિ કોણ ? વિવાદ બાદ મંદિરે શું કહ્યું ?

Who is the new Gadipati of Sokhada Swaminarayan Sansthan? What the temple said after the controversy

વડોદરાના સોખડા સ્વામીનારાયણ મંદિરમાં ઉતરાધિકારી માટે સંતો અને હરિભક્તોના બે જૂથ આમને-સામને છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલો આંતરકલહ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ