કોરોના વાયરસ / મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીમાં સૌથી વધુ દાન કોણે કર્યુ? જાણો બંને પાસે કેટલી સંપત્તિ

Who is the biggest philanthropist among Mukesh Ambani and Gautam Adani?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી માત્ર સંપત્તિ જ નહી દાન આપવામાં પણ ગૌતમ અદાણી કરતા આગળ છે. ભારતના ટોપ દાનવીરોની લિસ્ટમાં મુકેશ અંબાણી ત્રીજા સ્થાન પર આવે છે. જ્યારે ગૌતમ અદાણી 9મા સ્થાન પર આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ