આતંકવાદી / ગણિતના શિક્ષકથી હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બનેલા રિયાઝ પર 12 લાખનું ઈનામ હતુ, જાણો કોણ હતો આ આતંકી

who is riyaz naikoo most wanted hizbul commander killed in kashmir encounter

સૌથી લાંબા સમય સુધી હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર રહેલા આતંકવાદી રિયાઝ નાયકુ અને તેના એક સાથીને સુરક્ષા દળોએ ઠાર કર્યો છે. બુધવારે, રિયાઝ નાયકુના પૈતૃક ગામ પુલવામા જિલ્લાના બેગપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. જેમાં રિયાઝ નાયકુ માર્યો ગયો છે. રિયાઝ નાયકુ પર 12 લાખનું ઇનામ હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ