પાટણ / જીવ ગયો જવાબદાર કોણ? રાધનપુરમાં રખડતાં ઢોરના હુમલામાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત, ક્યારે અટકશે રસ્તા પરનો આતંક

Who is responsible for the loss of life? An old man died during treatment in a stray cattle attack in Radhanpur, when will...

પાટણ શહેર સહિત જીલ્લામાં રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે. બે દિવસ પહેલા રખડતા ઢોરે વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. આજે વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ