બોલિવૂડ / કોણ છે પૂજા દદલાણી ? જેણે 10 વર્ષથી સંભાળ્યું છે કિંગ ખાનનું A TO Z કામ, કરોડોની છે આસામી

Who is Pooja Dadlani? Who has handled King Khan's A TO Z work for 10 years, is a multi-crore Assamese

શાહરૂખ સિવાય પૂજા તેના પરિવારની ખૂબ નજીક છે. તેનો પ્રોફેશનલ જ નહી પરંતુ અભિનેતા સાથે પારિવારિક સંબંધો પણ છે. તે અવારનવાર ગૌરી અને શાહરૂખ ખાનના બાળકો સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાન સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ