કાશ્મીર / કોણ છે માદી શર્મા? જેમણે EUના સાંસદોના કાશ્મીર પ્રવાસનું કર્યું આયોજન

who is madi sharma who organised eu mps kashmir visit

કાશ્મીર પ્રવાસ પર ગયેલા યૂરોપીય સાંસદોએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પ્રવાસને લઇને ઉઠી રહેલા સવાલોના જવાબ આપ્યા. આ સાંસદોએ કહ્યું કે તેમના આ પ્રવાસને ખોટી રીતે જોવાઇ રહ્યો છે. એમણે અહીં માત્ર તથ્યો મેળવવા માટે આવ્યા છે. એમણે કહ્યું કે તેમને રાજનીતિથી કોઇ લેવા દેવા નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ