બોલિવૂડ / આ છે કંગનાના વકીલ જે સેલેબ્રિટી લૉયર તરીકે છે જાણીતા, જાણો કોના કોના કેસ લડી ચૂક્યાં છે

Who is kangana's celebrity lawyer

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શિવસેનાના નેતા સંજય રાઉત સાથે ટ્વિટર વૉરને લઇને ઘણી ચર્ચામાં છે. બીએમસી દ્વારા તેની ઑફિસમાં થયાલી તોડફોડનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટમાં કંગના તરફથી કેસ લડી રહેલા રિઝવાન સિદ્દીકી જેમની ઓળખાણ એક સેલિબ્રિટી લૉયર તરીકેની છે. તે ફિલ્મી જગતના ઘણા સેલિબ્રિટીઝના કેસ લડી ચૂક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ