જયપુર / સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના 'સિંઘમ'ને સોંપાઈ ગોગામેડી હત્યાની તપાસ, હત્યારાની ખૈર નથી, ગુનેગારો કાંપે છે નામથી

who is ips dinesh mn who has spent 7 years in jail but now criminals are afraid of him

જયપુરમાં કરણી સેનાના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે અને IPS દિનેશ એમએનની દેખરેખમાં તપાસ થશે.

બ્રેકિંગ ન્યૂઝ