ઝારખંડ / રાજનીતિ સિવાય હેમંત સોરેન છે આ વાતના શોખીન, પત્ની કરે છે આ કામ

who is hemant soren chief minister of jharkhand know about family wife children father shibu soren

ઝારખંડમાં વિધાનસભા ચૂટણીમાં કોંગ્રેસ - ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ને સ્પષ્ટ બહુમતિ મળી છે. આ સમયે હેમંત સોરેનનું મુખ્યમંત્રી બનવાનું નક્કી છે. ઉલ્લેખનીય છે કે હેમંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનના દિકરા છે. આવો છે તેમનો પરિવાર અને સાથે જ હેમંત સોરેનને છે રાજનીતી સાથે આ વાતનો શોખ. પત્ની મહિલા વિકાસના કામમાં સક્રિય છે. ઉલ્લેખનીય છે કે હેમંત સોરેન 27મીએ શપથ ગ્રહણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ