બોલીવૂડ / ગંગુબાઈ કાઠીયાવાડી: આલિયા ભટ્ટ જેનું પાત્ર ભજવી રહી છે તેનાથી મોટા મોટા ડોન પણ ધ્રૂજતા હતા

Who is Gangubai Kathiawadi, whose good name is Dawn also shaking

ફિલ્મમેકર સંજયલીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીનો ફર્સ્ટ લુક વાયરલ થઈ ગયો છે. જેમાં આલિયા ભટ્ટ ગુજરાતી લેડી ડોન ગંગુબાઈ કાઠીયાવાડીના રૂપમાં નજર આવી રહી છે. આલિયા ભટ્ટ પ્રથમ વખત સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહી છે. આ ફિલ્મની સ્ટોરી ગુજરાતી લેડી ડોન ગંગુબાઈ પર આધારિત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ