જમ્મુ- કાશ્મીર / આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ આ સાંસદને ભારે પડ્યો, ભારતથી ડિપોર્ટ કરી દેવાયા

 who is debbie abrahams the british mp stopped at delhi airport

જમ્મુ- કાશ્મીરમાંથી 370 હટાવવાના સરકારના નિર્ણયને વખોડનારી બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સ કાયદેસરના દસ્તાવેજો ન હોવાના કારણે દુબઈ ડિપોર્ટ કરી દેવામાં આવી છે. અબ્રાહમ્સ દુબઈથી જ ભારત આવી હતી. લેબર પાર્ટીની સાંસદ કાયદેસર વિઝા નિવેદનનું ગૃહ મંત્રાલયે રદિયો આપતા કહ્યું હતું કે બ્રિટિશ સાંસદના ઈ વિઝા રદ કરી દેવામાં આવ્યાં હતા. અબ્રાહમ્સને ડિપાર્ટ કરવાના સરકારના નિર્ણયની કોંગ્રેસે ટીકા કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ