મિસ્ટ્રી ગર્લ / 'લવ આજ કલ'માં જોવા મળશે આ સીધી સાદી એક્ટ્રેસ, બની છે કાર્તિકની 'લેડી લવ'

 Who Is Arushi Sharma From Love Aaj Kal All You Need To Know About New Actress

'લવ આજ કલ'ની મિસ્ટ્રી ગર્લનું નામ આરુષિ શર્મા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની સાથે જ આરુષિ શર્માએ પોતાના કરિયરની શરૂઆત કરી છે પરંતુ આ આરુષિની પહેલી ફિલ્મ નથી. ફિલ્મમાં સારા અલી ખાન પછી એક ફ્રેશ ફેસ તમને જોવા મળશે તે છે આરુષિ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ