બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / કોણ છે અપૂર્વા મુખીજા? જેને મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર કરી ગંદી કમેન્ટ, થઈ ટ્રોલ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:55 PM, 10 February 2025
1/6
ફેમસ યુટ્યુબર સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટને બંધ કરવાની માંગ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ઉઠી રહી છે. શોમાં અપશબ્દો અને વાંધાજનક ટિપ્પણીઓનો વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં પોપુલર યુટ્યુબર રણવીર અલ્લાહબાડિયા અને કન્ટેન્ટ ક્રિએટર અપૂર્વા મુખીજા શોમાં આવ્યા હતા.
2/6
3/6
4/6
5/6
6/6
આ શો દરમિયાન રણવીરે એક સ્પર્ધકને એક પ્રશ્ન પૂછ્યો જે ઘણા લોકોને વાંધાજનક અને શરમજનક લાગ્યો. રણવીરે સ્પર્ધકને પૂછ્યું, 'શું તમે તમારા માતા-પિતાને આખી જિંદગી સેક્સ કરતા જોવા માંગો છો કે પછી તમે એક વાર તેમાં સામેલ થશો અને પછી તેને કાયમ માટે બંધ કરી દેશો?' આ પ્રશ્ન પછી રણવીરની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થવા લાગી. લોકો તેને માત્ર અશ્લીલ જ નહીં પણ હાસ્યાસ્પદ અને વાહિયાત પણ માની રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ