બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:13 PM, 7 August 2024
ભૂત-પ્રેત કે આત્મા કોણ હોય? જાણો ઘરમાં વારંવાર બનતી કઈ ઘટનાઓ વાસ્તુ દોષ દર્શાવે છે.
ADVERTISEMENT
શું તમે ક્યારેય તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો છે? અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં પરિવારજનો સિવાય પણ કેટલીક અદ્રશ્ય શક્તિઓ રહે છે? જો તમને પણ આવા જ કેટલાક સંકેતો જોવા મળે છે?
નકારાત્મક ઉર્જાને ઓળખવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે. ચાલો પહેલા જાણીએ કે આ આત્માઓ કોણ છે.
ADVERTISEMENT
જે વ્યક્તિ પોતાના જીવનમાં ભૂખ-તરસ, રોગ, ક્રોધ, વાસના વગેરે જેવી ઈચ્છાઓ સાથે મૃત્યુ પામે છે. તેણે મૃત્યુલોકમાં ભૂત બનીને ભટકવું પડે છે. આ સાથે એવું પણ કહેવાય છે કે અકસ્માત, હત્યા કે આત્મહત્યાના કારણે અકાળે મૃત્યુ પામનાર વ્યક્તિની આત્મા પણ ભટકતી રહે છે. આ સાથે જે આત્માઓનું શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં નથી આવતું, તેમની આત્મા પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મૃત્યુલોકમાં ભટકતી રહે છે.
ભૂત અને આત્માના ચિહ્નો કેવી રીતે ઓળખવા?
કેટલીકવાર ઘરમાં કેટલીક વિચિત્ર ઘટનાઓ બને છે જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ આ ઘટનાઓ ભૂતપ્રેત સંબંધિત નિશાની હોઈ શકે છે. ઘરમાં વધુ પડતા કલેશ કે ઝઘડા થવા, શુભ કાર્યોમાં વારંવાર અવરોધ આવવો પણ નકારાત્મક ઉર્જાના સંકેતો હોઈ શકે છે.
ઘરમાં કંકાસ
જો કોઈ ઘરમાં રહેતા પરિવારમાં વધુ પડતો કલેશ અને ઝઘડાં થતા હોય તો તે અશુભ આત્માઓનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા વધવાથી ભૂત-પ્રેત બાધાનું કારણ બને છે. ખાસ કરીને જો નાની-નાની બાબતોમાં કલેશ થતા રહેતા હોય તો આ પણ નકારાત્મક ઉર્જાનો સંકેત છે.
અચાનક સુગંધ આવે.. અને પછી તરત જ જતી રહે!
જો તમારા ઘરમાં વગર કોઈ કારણે અચાનક વિચિત્ર પ્રકારની ગંધ કે સુગંધ આવવા લાગે અને પછી જતી રહે, તો એ પણ નકારાત્મક ઉર્જાનો સંકેત છે. પરિવારના સભ્યોની સતત બીમારી, આવતાની સાથે જ પૈસાનો વ્યય થવો, ઘરમાં ગરોળી, કબૂતર, પોપટ વગેરે જેવા જીવોનું અચાનક મૃત્યુ આ બધું જ દુષ્ટ આત્માના સંકેતો હોઈ શકે છે.
વધુ વાંચો: અમદાવાદના પ્રખ્યાત મેગી ભજીયા બનાવવાની પરફેક્ટ Recipe
(ઉપર જણાવેલ માહિતીને અનુસરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લેશો.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગણપતિ બાપ્પા મોરિયા / વિસર્જન માટે આજે કયો સમય શ્રેષ્ઠ છે, જાણો શુભ મુહૂર્ત અને વિસર્જન માટેના નિયમો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT