રિપોર્ટ / ભારત પાસે વિશ્વની બીજી સૌથી મોટી આર્મી, ચીન પ્રથમ ક્રમે, બ્રિટનની હાલત શરમજનક

Who has the strongest military in the world 2021?  report by statista germany

જર્મન ડેટાબેઝ કંપની સ્ટેટિકાએ દુનિયાભરની સૌથી મોટી આર્મી ધરાવતા દેશોની નવી યાદી જાહેર કરી છે. દર વખતની જેમ આ વખતે પણ ચીન સૌથી ટોપ પર છે જ્યારે બ્રિટિશ સેનાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ