બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / Technology / ટેક અને ઓટો / તમારા કામનું / દુનિયામાં સૌથી મોટું DNA કોનું? ન ડાયનાસોર ન વ્હેલ, જાણીને રહી જશો હક્કાબક્કા
Last Updated: 05:35 PM, 15 August 2024
DNA આધારે અનેક શોધ અને રહસ્યો પરથી પડદા ઊઠી શકે છે. માણસના DNAની લંબાઈ 2 મીટર જેટલી હોય છે. માણસના આખા શરીરમાં DNAની કુલ લંબાઈ 575 અરબ કિલોમીટર જેટલી હોય છે. માણસનું DNA સૌથી લાંબુ DNA નથી પણ સૌથી લાંબુ DNA લંગફિશનું હોય છે. તેની લંબાઈ માણસના DNA કરતા 30 ગણી વધુ હોય છે.
ADVERTISEMENT
લંગફિશના જીનોમને સીક્વેન્સ કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. આ અંગે જર્મનીની કોન્સટેન્જ યૂનિવર્સિટીના ઈવોલ્યૂશનરી બાયોલોજિસ્ટ એક્સેલ મેયરે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, લંગફિશની દક્ષિણ અમેરિકન પ્રજાતિના DNA 90 બિલિયન બેસ સાથે સૌથી લાંબા જીનોમ છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન લંગફિશના નામે હતો. તેની લંબાઈ આના કરતા અડધી હતી.
વધુ વાંચો : શું સ્પેસમાં સેક્સ કરી શકાય? શું શું મુશ્કેલીઓ આવે? નિષ્ણાંતોએ કર્યો મોટો ખુલાસો
ADVERTISEMENT
દક્ષિણ અમેરિકન લંગફિશના 19 ક્રોમોસોમ્સમાંથી 18 ક્રોમોસોમ્સમાં દરેક જીનોમ માણસના જીનોમ કરતા 3 બિલિયન બેસેજ મોટું છે. માણસની તુલનામાં તેની લંબાઈ 30 ગણી વધુ છે. ઉલ્લેખનીય છે કે, આ રિસર્ચ ટીમે માત્ર 20000 પ્રોટીન કોડિંગ સીક્વેન્સીજની જ ગણતરી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.