વધી ચિંતા / કોરોનાના કહેરને લઈને WHO વધી ચિંતા, અહીં ડિસેમ્બર સુધીમાં થઈ શકે છે 2 લાખથી વધારે લોકોના મોત

who expresses serious concern over europes stagnating covid vaccine rates

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( WHO)એ આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં યૂરોપમાં કોરોનાના કહેરના કારણે 2 લાખ 36 હજાર લોકોના મોત થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ