સર્વે / કોરોના સંકટ વચ્ચે WHOની મોટી ચેતવણી, દુનિયાના 90 ટકા દેશમાં જો આવું જ રહ્યું તો પછી...

who explains the impact of covid 19 on global health care

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના એક સર્વેમાં સામે આવ્યું છે કે કોરોનાવાયરસને કારણે વિશ્વના 90% કરતા વધારે દેશોની આરોગ્ય પ્રણાલીને ભારે અસર થઈ છે. માર્ચથી જૂન સુધીના ડેટા દર્શાવે છે કે આરોગ્ય સિસ્ટમમાં ભંગાણ થઇ રહ્યું છે અને જો તે આ રીતે ચાલુ રહે છે, તો વધુ દિવસો સુધી તેમને ટકાવવું ખૂબ મુશ્કેલ રહેશે. ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે જે દેશો તૈયારી વિનાના લૉકડાઉનને હટાવી રહ્યા છે તે વિનાશને બોલાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ