મહામારી / લો બોલો! WHOએ કહ્યું બૂસ્ટર ડોઝ પર્યાપ્ત નથી, હવે આ કામ કરવાની જરૂર 

 who expert warned on repeated booster dose vaccine strategy for new covid 19 variants

WHO ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મૂળ રસીની રચનાના પુનરાવર્તિત બૂસ્ટર ડોઝ પર આધારિત રસીકરણ વ્યૂહરચના યોગ્ય અથવા ટકાઉ હોવાની શક્યતા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ