ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / કોરોના વાયરસ ચીનથી નથી આવ્યો એ કહેવું મુશ્કેલઃ WHOના અધિકારીએ આપ્યું નિવેદન

WHO Expert Says It Is Highly Speculative For Us To Say That The Disease Did Not Emerge In China

કોરોના વાયરસને લઈને ચીન પર આંગળી ચીંધવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. આ સમયે WHOના આપાતકાલીન વિશેષજ્ઞ માઈક રેયાને કેટલાક સવાલો કર્યા છે. તેઓએ કહ્યું છે કે અમારા માટે એમ કહેવું મુશ્કેલ છે કે કોરોના વાયરસ ચીનથી આવ્યો નથી. જ્યારે તેનો પહેલો કેસ ચીનથી જ આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ