VIDEO / WHOના વડાને પણ ગુજરાતી ભાષાનું ઘેલું લાગ્યું, ગાંધીનગરમાં કહી એવી વાત કે જાણીને ગજગજ ફુલાઈ જશે છાતી

WHO Director Ghebreyesus greets the public in Gujarati in gandhinagar

WHO ના વડા ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં આજે તેમણે આયુષ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કાર્યક્રમમાં ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ