એલર્ટ / કોરોના મુદ્દે WHOની ચેતવણી : કહ્યું કે વૈશ્વિક સ્તર પર હજુ વધારે ભયાનક થઈ શકે કે આ સ્થિતિ, કારણ કે...

who director general tedros adhanom ghebreyesus says coronavirus is going to get worse and worse

અમેરિકાના ફ્લોરિડામાં ચેપગ્રસ્તોની સંખ્યામાં એક દિવસમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે જેને પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડા ટેડ્રોસ એડહેનમ ગેબ્રયેસસે ચેતવ્યા છે કે કોરોનાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ જોખમી બનશે.

બ્રેકિંગ ન્યૂઝ