બોલિવૂડ / હું તમારુ જીવવું હરામ કરી દઇશ : ટ્વિટર અકાઉન્ટ સસપેન્ડ થયા બાદ કંગનાએ કોને કહી આ વાત

Who did Kangana tell this to after her Twitter account was suspended?

એક્ટ્રેસ કંગના રનૌત સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે. કંગના નિડર થઇને નિવેદન આપે છે અને પોતાનો મુદ્દો રાખે છે. એક્ટ્રેસ ટ્રોલ્સનો જવાબ આપવામાં પણ પાછળ નથી હટતી પરંતુ બુધવારે કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ અસ્થાયીરૂપથી બંધ કરી દેવામાં આવ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ