કહેર / વિશ્વમાં કોરોનાના મોતનો આંક ચોંકાવનારો, WHOએ ચેતવણી આપતા કહ્યું 15 દિવસમાં 20 કરોડથી પણ વધી શકે છે કેસ

Who delta variant coronavirus deaths up by 21 percent globally cases could reach 20 crore

દુનિયામાં એક વાર ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે WHOએ એક રિપોર્ટમાં કહ્યું છે કે 15 દિવસમાં કોરોનાના કેસ 20 કરોડનો આંક પાર કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ