coronavirus / હવે ચીન નહિ આ સ્થળ છે કોરોનાવાયરસની વૈશ્વિક એપિસેન્ટર; કેસમાં ગંભીર વધારો

WHO declares Europe as the new epicenter of Coronavirus pandemic

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ શુક્રવારે ચેતવણી આપી હતી કે યુરોપ હવે કોરોના વાયરસ મહામારીનું કેન્દ્ર બન્યું છે અને ચીનમાં કોરોના વાયરસ જયારે ચરમસીમા ઉપર હતો ત્યારે જેટલા દૈનિક જેટલા મોત નોંધાતા હતા તેના કરતા ઘણા વધારે મોત દરરોજ યુરોપમાં નોંધાવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ