મહામારી / WHOનું મોટું નિવેદન : અમેરિકા અને એશિયાની આ બેદરકારીની કારણે વધી રહી છે વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા

who coronavirus america asian country

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અધ્યક્ષ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસ (Tedros Adhanom GZhebreyesus) કહ્યું છે કે અમેરિકા અને એશિયાના કેટલાંક દેશ દુનિયામાં વધતા કોરોના સંક્રમણ માટે ખાસ જવાબદાર છે. આ સાથે ટેડ્રોસે એ પણ યાદ કરાવ્યું કે કોવિડ-19ને રોકવા માટે જે નિયમોના પાલનની વાત આ બિમારીની શરૂઆતમાં કહી હતી, તેનું પાલન નહી કરવાને કારણે દુનિયમાં આજે પણ સતત કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ