BIG NEWS / કોરોના બાદ વિશ્વમાં નવા વાયરસની એન્ટ્રી: મંકીપૉક્સની ગંભીરતા જોતા WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક

 who convenes emergency meeting on monkeypox virus

દુનિયાના અમુક દેશોમાં મંકીપોક્સ વાયરસના વધતા કેસોએ ચિંતા વધારી છે. આ તમામની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ