પ્રતિક્રિયા / કોરોના મામલે ભારતની દવાને બિનઅસરકારક ગણાવવા WHOના ષડયંત્ર બાદ ભારતે આપ્યો WHOને જડબાતોડ જવાબ

WHO conspiracy to make Indian medicine ineffective

આ વખતે ભારતે તેની નવી સૂચનાઓ અને સંશોધન સાથે WHOને સંકેત આપ્યો છે કે દેશ હવે કોરોના વાયરસ સામેની લડતમાં એકલા હાથે ચાલશે. ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓને WHOની સલાહની જરૂર નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ