અવળચંડાઈ / WHOએ કલર્ડ- કોડેડ નક્શામાં લદ્દાખ અને જમ્મુ- કાશ્મીરને ભારતથી અલગ દર્શાવ્યા, લોકોએ કહ્યું ...

who colour coded country map segregates jammu kashmir And ladakh from rest of india

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વેબસાઈટ પર દુનિયાના તમામ દેશોને અલગ અલગ રંગામાં વર્ગીકૃત કર્યા પરંચુ ભારતને દર્શાવતા સમયે લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરને અલગ રંગમાં દર્શાવ્યા છે. જે બાદથી બ્રિટનમાં ભારતીય પ્રવાસિઓએ કેટલીક નારાજગી ભરી પ્રતિક્રિયા સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ