મોટી રાહત / જા કોરોના જા: કોરોનાના અંતની તારીખ આવી ગઈ, આ સમયે દુનિયાભરના દેશોમાંથી ગાયબ થશે મહામારી

who claimed coronavirus pandemic may end in 2022

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે, જો ઓમિક્રોન બાદ કોવિડ-19નો કોઈ મોટો પ્રકોક નહીં થાય, તો 2022માં મહામીરનો અંત થઈ જશે. જો કે, તેનો અર્થ એ નથી કે, કોરોના વાયરસ સમગ્રપણે ગાયબ થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ