ચેતવણી / WHOના ચીફે કોરોનાને લઈને આપી ખાસ ચેતવણી, કહ્યું અમે થાક્યા પણ...

WHO Chief Warns About Covid-19, Says- We Are Tired But He Is Not Tired

કોરોના મહામારીના વધતા કેસને લઈને અનેક દેશમાં ફરીથી લોકડાઉન લાગૂ કરાયું છે. હજુ સુધી વેક્સીનને લઈને કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. સોમવારે WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસે કોરોનાને લઈને દુનિયાને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે મહામારીથી લડતાં અમે ભલે થાકી ગયા હોઈએ પણ વાયરસ હજુ થાક્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ