કોરોના વાયરસ / WHOના ચીફ ટેડ્રોસ અદનોમ ધેબિયસ થયા ક્વોરન્ટાઈન, ટ્વિટ કરીને આપી માહિતી

who chief tedros adhanom ghebreyesus under self quarantine after contact tests covid 19 positive

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસે રવિવારે માહિતી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તેમનામાં કોઈ લક્ષણો નથી. છતાં તેઓ સુરક્ષા માટે ક્વૉરન્ટાઈન થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ