નિવેદન / WHO ચીફનું નવું કોવિડ એલર્ટ, કહ્યું- કોવિડ સંક્રમણનો વધુ ખતરનાક વેરિયન્ટ આવી શકે છે, પરંતુ...

 WHO chief Tedros Adhanam Ghebrais said If we all decide to end the corona epidemic it could happen

WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે રવિવારે મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ જણાવ્યું હતું કે જો આપણે બધા કોરોનાના રોગચાળાને સમાપ્ત કરવાનું નક્કી કરીએ, તો તે થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ