Ek Vaat Kau / EWS અનામત નો લાભ કોને મળી શકે છે

સુપ્રીમ કોર્ટે EWS અનામતની જોગવાઈ પર મહત્વનો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે 10 ટકા અનામત અંગે મોદી સરકારના નિર્ણયને માન્ય ગણાવ્યો છે. બેન્ચે કહ્યું કે આ અનામત બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને ભાવનાનું ઉલ્લંઘન કરતું નથી. હવે જ્યારે EWS અનામતનો અદાલતમાં પણ હકારાત્મક ચુકોદો આવ્યો છે ત્યારે જાણી લઈ કે, 10% કોટા અનામતનો લાભ કોને મળી શકે છે તેમાં ક્યા ક્યા નિયમો છે. જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ