બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પીએમ આવાસ યોજનામાં માટે કોણ કરી શકે છે અરજી? કેટલી હોવી જોઇએ આવક?, જાણો નિયમ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / પીએમ આવાસ યોજનામાં માટે કોણ કરી શકે છે અરજી? કેટલી હોવી જોઇએ આવક?, જાણો નિયમ

Last Updated: 10:24 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશમાં અત્યાર સુધી PM આવાસ યોજના હેઠળ અનેક લોકોને ઘર મળ્યા છે. પરંતુ આના માટે સરકારે અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ધોરણો નક્કી કર્યા છે. આવો તમને જણાવીએ કે કેટલી આવક ધરાવતા લોકોને કઈ શ્રેણીમાં મકાન મળે છે.

1/6

photoStories-logo

1. PM આવાસ યોજના

દરેક લોકોનું એક સ્વપ્ન હોય છે કે તેનું પોતાનું ઘર હોય. તેના માટે તેઓ મહેનત પણ કરે છે. પરંતુ જે લોકો સક્ષમ ન હોય તેમને ભારત સરકાર દ્વારા મદદ આપવામાં આવે છે. સરકારે આ માટે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. જેના હેઠળ અત્યાર સુધીમાં કરોડો લોકોને લાભ મળ્યો છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પાત્રતા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભો ફક્ત આ પાત્રતા ધરાવતા લોકોને જ આપવામાં આવે છે. આવક અંગે પણ એક નિયમ નક્કી કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે દર મહિને કેટલી કમાણી કરતા લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કેટલી આવક?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિવિધ શ્રેણીઓના લોકોને અલગ અલગ ધોરણે લાભ મળે છે. જેમાં નબળા વર્ગ (EWS), ઓછી આવક વર્ગ (LIG) અને મધ્યમ આવક વર્ગ (MIG) ના પરિવારોનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. EWS વર્ગ

જો કોઈ નબળા વર્ગ એટલે કે EWSના લોકો લાભ મેળવવા માટે યોજનામાં અરજી કરી રહ્યું હોય તો તેમના પરિવારની વાર્ષિક આવક ફક્ત 3 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. જો આનાથી વધુ આવક હશે તો આ શવર્ગમાં લાભ નહીં મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. LIG વર્ગ

ઓછી આવક ધરાવતા વર્ગ એટલે કે LIG વર્ગની વાર્ષિક આવક ફક્ત 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. જ્યારે મધ્યમ આવક જૂથ-I (MIG-I) માં, વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયાની વચ્ચે હોવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. MIG વર્ગ-II

જો મધ્યમ આવક વર્ગ-II (MIG-II) વિશે વાત કરવી હોય તો તેમાં વાર્ષિક આવક 12 લાખ રૂપિયાથી 18 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. આ સિવાય ભારતમાં ક્યાંય પણ પરિવારના કોઈપણ સભ્યના નામે ઘર ન હોવું જોઈએ. અને અગાઉ કોઈપણ સરકારી આવાસ યોજનાનો લાભ પણ લીધો ન હોવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM Awas House Schemes Eligibility

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ