omicron variant / ડ્રેગનથી આટલું કેમ ગભરાય છે WHO? આ કારણે કોરોનાનાં નવા વેરિયન્ટનું નામ ઓમીક્રોન આપવું પડ્યું

 who bowed to china by skipping a letter in the greek alphabet to name new mutant strain of coronavirus

WHO ફરી એકવાર ચીનના દબાણ સામે ઝૂકી ગયું છે. જેના કારણે આ વૈશ્વિક સંસ્થાની આકરી ટીકા થઈ રહી છે.  

બ્રેકિંગ ન્યૂઝ