બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Who are The new Ministers gujarat cabinet? Know Their Age, Wealth, Educational Qualifications

શપથવિધિ / ગુજરાતનું મંત્રીમંડળ : 14.75 કરોડની સૌથી વધુ સંપત્તિ આ મંત્રી પાસે, જાણો સૌથી વધુ કોણ ભણેલું

Parth

Last Updated: 04:03 PM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યને આજે નવું મંત્રીમંડળ મળ્યું છે ત્યારે જુઓ રાજ્યના મંત્રીઓમાં કોણ કેટલું ભણેલું છે અને કેટલી સંપત્તિ ધરાવે છે.

  • ગુજરાતનાં મંત્રીમંડળનાં શપથગ્રહણ સમાપ્ત
  • ચાર મંત્રીઓએ કર્યું છે LLB 
  • કુબેર ડીંડોર છે PhD, દેવાભાઈ માલમ ચાર પાસ 

ગુજરાતમાં નવું મંત્રીમંડળ 
ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી ઉથલપાથલ થયેલી છે, રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે. રાજ્યનાં નવા કેપ્ટન ભૂપેન્દ્ર પટેલની ટીમમાં આજે નવા ખેલાડીઓ સામેલ થઈ ગયા છે. આજે સવારથી જ કેટલાય ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા જેમા તેમને જણાવવામાં આવ્યું કે તમે મંત્રી બની રહ્યા છો. સવારથી જ કેટલાક નામો સામે આવી રહ્યા હતા અને ભાજપ ધારાસભ્યોને જીવ પણ અદ્ધરતાલ હતા ત્યારે આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો છે. 

કેટલા શિક્ષિત છે નવા મંત્રીઓ 
નોંધનીય છે કે આજે 24 ધારાસભ્યો હવે નવા મંત્રીઓ બન્યા છે ત્યારે આખા મંત્રીમંડળમાં કુબેર ડીંડોર સૌથી વધારે ભણેલા છે જેમણે PhD કરેલ છે. બધા મંત્રીઓમાં કુલ ચાર એવા મંત્રી છે જેમણે LLB કરેલું છે જ્યારે ત્રણ મંત્રીઓ બીકોમ પાસ છે. મંત્રીઓમાં સૌથી ઓછું ભણેલા દેવાભાઈ માલમ છે જે ચાર ધોરણ પાસ છે. 

કોની પાસે કેટલી મિલકત 
મોટા ભાગનાં મંત્રીઓ કરોડપતિ હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે અર્જુન સિંહ ચૌહાણ પાસે 12.57 લાખની મિલકત છે જે સૌથી ઓછી છે. 14.75 કરોડ સંપત્તિ ધરાવતા જગદીશ પંચાલ જે રાજ્યકક્ષાનાં મંત્રી છે તેમની પાસે સૌથી વધારે સંપત્તિ છે. 

જુઓ આખું લિસ્ટ 

કેબિનેટ મંત્રીઓ 
રાજ્યકક્ષાનાં મંત્રીઓ સ્વતંત્ર હવાલો 
રાજ્યકક્ષાનાં મંત્રીઓ 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel gujarat new cabinet gujarat new cm ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ GUJARAT NEW CM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ