પ્રશંસા / દુનિયામાં ભારતના આ અભૂતપૂર્વ કાર્યના WHOએ પણ કર્યા વખાણ...'આભાર ઈન્ડિયા'

WHO also praised India's unprecedented work in the world ... 'Thank you India'

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધેનમે ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતની આ પહેલ લોકોને કોરોના સામે લડવામાં મદદ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ