નિવેદન / જૉ બાયડન રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત સાથે સંબંધો મુદ્દે વ્હાઇટ હાઉસે આપ્યું પહેલું મોટું નિવેદન

 white house vice president kamala harris will further cements india american relationship

વ્હાઈટ હાઉસે કહ્યું કે કમલા હૈરિસના અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવાથી ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધ મજબૂત થશે. જો બાઈડેન બન્ને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા દ્વિદળીય સંબંધોનું સન્માન કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ