નિવેદન / ટ્રમ્પના 'કાશ્મીર' નિવેદન પર વ્હાઇટ હાઉસે કહ્યું, ભારત-અમેરિકા વચ્ચે અતૂટ સંબંધ

White House reaction on India's denial to Donald Trump's Kashmir mediation claim

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર મધ્યસ્થતાવાળા નિવેદનને લઇને એવુ માનવામાં આવતું હતું કે આ નિવેદનના કારણે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડશે. જો કે આ આશંકાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા બંને દેશ વચ્ચેના સંબંધ અતૂટ  હોવાનું જણાવ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ