કોરોના વાયરસ / અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયતને લઈને વ્હાઈટ હાઉસના અધિકારીનું નિવેદન, કહ્યું આગામી 48 કલાક મહત્વના

white house official said next 48 hours is very important for donald trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીને કોરોના થયા બાદ તેમને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટ્રમ્પની તબિયતને લઈને વ્હાઈટ હાઉસ તરફથી જે નિવેદન આવી રહ્યા છે તેમાં અધિકારીએ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર ચાલી રહી છે. તેમના માટે આગામી 48 કલાક મહત્વના છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ