Coronavirus / કોરોના વાયરસના સંકટને લઈને ફરીથી ટ્રમ્પના મોઢેથી નીકળી એવી વાત કે વિશ્વાસ નહીં થાય

white house official projects coronavirus could claim 2.4 lakh

કોરોના વાયરસને શરુઆતમાં ગંભીરતાથી ન લેવું અમેરિકાને ભારે પડી રહ્યું છે. હાલ એવી સ્થિતિ છે કે તેઓ કંઈ પણ કરે તો પણ અમેરિકામાં મોતના આંકને નહીં રોકી શકે. દુનિયામાં સૌથી વધારે કોરોનાના દર્દીની સંખ્યા અમેરિકામાં છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 188,592લોકો કોરોનાગ્રસ્ત છે. જ્યારે તેનો મૃતાંક ચીનના આંકને વટાવી 4,056 પહોંચી ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને થોડાક દિવસ પહેલા અમેરિકાને આનાથી અવગત કરાવ્યું હતું કે અમેરિકા થોડાક દિવસોમાં કોરોનાનું એપી સેન્ટર બની શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ