સ્વાર્થ / PM મોદીને ટ્વિટર પર અનફોલો કર્યા પછી વ્હાઇટ હાઉસે આપ્યો એવો જવાબ કે તમે પણ કહેશો એવું કેવું?

white house gave this clarification on unfollowing twitter account of pm narendra modi

પીએમ મોદીના ટ્વીટર અકાઉન્ટને અનફોલો કરવા પર વ્હાઈટ હાઉસની સફાઈ કહ્યુ કે થોડાક સમય માટે ફોટો કરીએ છીએ. વ્હાઈટ હાઉસે 6 ટ્વીટર હેન્ડલને અન ફોટો કરી દીધા છે. બુધવારે વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે તેનું ટ્વિટર હેન્ડલ સામાન્ય રીતે યુએસ રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન યજમાન દેશોના અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટને અનુસરે છે. જેથી તેમના સમર્થના સંદેશાઓ રીટ્વીટ કરી શકાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ