Coronavirus / દુનિયાની સૌથી વધુ ગણાતી સુરક્ષિત જગ્યામાં કોરોનાનો પગપેસારો, એક અધિકારી પોઝિટિવ

white house corona staff found positive

કોરોના વાયરસ દુનિયાની સૌથી વધુ સુરક્ષિત જગ્યામાંથી એક એવા અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પગપેસરો કર્યો છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીમાં કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યો છે. એક મળતાં અહેવાલ મુજબ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઇક પેનેસની સાથે નિયુક્ત એક અધિકારીમાં કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ