અમેરિકા / બે મંત્રીઓએ મને ટ્રમ્પની અવગણના કરવા કહ્યું હતુંઃ નીકી હેલીએ પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો

White House aides tried to undermine President Trump Nikki Haley

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના રાજદૂત નીકી હેલીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઇ પોતાના પુસ્તકમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. નીકી હેલીએ જણાવ્યું છે કે કઇ રીતે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના સાથી મંત્રીઓએ જ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાત નહીં સાંભળવા જણાવ્યું હતું અને કઇ રીતે ડોનાલ્ડ ટ્રમ્પની દેશ-વિદેશ સાથે સંકળાયેલા મામલામાં ઉપેક્ષા કરવામાં આવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ