ઘરગથ્થુ ઉપચાર / Health Tips: સમય પહેલા વાળ વ્હાઈટ થવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો? અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, થશે પરેશાની દૂર

white hair problem follow these three easy tips to make white hair black

આજકાલની બદલાતી જીવનશૈલીમાં સમય પહેલા વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા બન્યું છે. મોટાભાગના લોકોને નાની ઉંમરમાં વાળ વ્હાઈટ થાય છે. વાળ સમય પહેલા વ્હાઈટ થવાના આમ તો ઘણા કારણ છે, ખરાબ ખાનપાન, યોગ્ય સમયે ના ઊંઘવુ, શરીરમાં પોષણની કમી તેનુ સૌથી મોટુ કારણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ